TRANSLATION SERVICES અનુવાદ સેવાઓ
TransNational delivers translation services in 24 languages for some of the best known brands and businesses in the world.
ટ્રાન્સનેશનલ વિશ્વના સૌથી પ્રખ્યાત બ્રાન્ડ અને વ્યવસાયો માટે 24 ભાષાઓમાં અનુવાદ સેવાઓ પૂરી પાડે છે.
We have over 70 certified and qualified translators working within specialised technical fields worldwide to meet quality standards accepted at government level.
અમારી પાસે 70 કરતાં વધુ પ્રમાણિત અને લાયક અનુવાદકો છે જે વિશ્વ ના ટેકનિકલ ક્ષેત્રોમાં ગુણવત્તા ધોરણો પ્રમાણે કામ કરે છે જેના પરિણામે આ કામ સરકાર માન્ય છે.
We specialised in advertising, brochures, education, tourism, and advanced technology products.
જાહેરાત, બ્રોશરો, શિક્ષણ, પ્રવાસન, અને અદ્યતન ટેકનોલોજી ક્ષેત્રોમાં અમે પારંગત હોય છે.
OFFICIAL DOCUMENTS સરકારી દસ્તાવેજ
Official driver licenses, police clearances, qualifications and legal documents are translated and checked by NZSTI and NAATI qualified professionals.
સરકારી ડ્રાઈવર લાઈસન્સ, પોલીસ ક્લીયરન્સ પ્રમાણપત્ર, યોગ્યતા અને કાનૂની દસ્તાવેજો NZSTI અને NAATI લાયક વ્યાવસાયિકો દ્વારા અનુવાદ અને તપાસ કરવામાં આવે છે.
Our translations are accepted by NZQA, LTSA, WINZ, Immigration, Police, Customs, Courts in New Zealand and Australia.
અમારા અનુવાદ ન્યુ ઝિલેન્ડ અને ઓસ્ટ્રેલિયા માં NZQA, LTSA, WINZ, ઇમીગ્રેશન, પોલીસ, કસ્ટમ્સ, કોર્ટ દ્વારા સ્વીકારવામાં આવે છે.
INTERPRETING દુભાષિયાકામ
Professionally qualified interpreters are experienced in a range of technical fields in 24 languages.
વ્યવસાયિક રીતે લાયક દુભાષિયો વિવિધ ટેકનિકલ ક્ષેત્રોમાં 24 ભાષાઓમાં અનુભવી છે.
Interpreters are trained to bridge the communication gap and work under a professional code of ethics.
દુભાષિયો ને કોમ્યુનિકેશન ગેપ અને નીતિશાસ્ત્ર ના વ્યાવસાયિક કોડ હેઠળ કામ કરવા માટે તાલીમ આપવામાં આવે છે.
We assist in all areas including: Police and Court interpreting, medical and legal consults, workplace skills-training, interviews and international conference work nationwide.
અમે તમામ ક્ષેત્રોમાં મદદ કરીયે છે: પોલીસ અને અદાલતી અનુવાદ, તબીબી અને કાનૂની સલાહકારો, કામ કુશળતા તાલીમ, ઇન્ટરવ્યૂ અને આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ.
DESIGN / WEB / PRINT ડિઝાઇન / વેબ / પ્રિન્ટ
Our designers are bilingual speakers of the foreign language.
અમારા ડિઝાઇનર્સ બે વિદેશી ભાષાઓમાં વાત કરી શકે છે.
They know exactly what looks good to successfully land your brand image and attract your target audience.
તેઓ સારી રીતે જાણે છે કે બ્રાન્ડ ઇમેજ ને સફળતાપૂર્વક છબી આપવા માટે અને તમારા લાક્ષિક પ્રેક્ષકો ને આકર્ષવા માટે શું સારું છે.
We have the foreign language software and technical skills needed to make your brochure or website work the way you want it.
અમારી પાસે વિદેશી ભાષા સોફ્ટવેર અને ટેકનિકલ કુશળતા છે જેના મદદ થી તમે તમારી ઇચ્છા પ્રમાણે બ્રોશર અથવા વેબસાઇટ માં કામ કરી શકો છે.
We also offer a full range of print services at wholesale rates.
અમે દરેક પ્રિન્ટ સેવા માટે જથ્થાબંધ ભાવ ઓફર કરીયે છે.
PROJECT TEAM પરિયોજના દળ
Like you, our team are “real people” who are skilled translators, interpreters and designers.
તમારી જેમ, અમારી ટીમ માં પણ “વાસ્તવિક લોકો” છે જે કુશળ અનુવાદક, દુભાષિયા અને ડિઝાઇનર્સ છે.
We treat each project as a unique piece of work.
અમે દરેક પરિયોજના ને એક અનન્ય કામ ગણિયે છે.
As a result we guarantee to deliver a high quality, stringently checked professional product crafted to your satisfaction every time.
પરિણામે, અમે ખાતરી આપીયે છે કે દરેક સમયે અમે તમને તમારા સંતોષ અનુસાર ઊંચી ગુણવત્તા અને સખત રીતે ચકાસેલી પ્રોડક્ટ આપીશું.
You can work with us online or visit a branch in Auckland, Hamilton, Christchurch and Dunedin.
તમે અમારી સાથે ઑનલાઇન કામ કરી શકો છો અથવા ઓકલેન્ડ, હેમિલ્ટન, ક્રાઇસ્ટચરચ કે ડ્યૂનિડિન ની શાખાઓ માં મુલાકાત કરી શકો છો.
કૉલ કરોઃ ટૉલ મુક્ત: 0800 000 339